ગુજરાતમાં આ મહિલાઓ પુરુષપ્રધાન લુહારીકામ કરીને ગુજરાન ચલાવે છે
પ્રકાશિત
આદિકાળથી થયેલી કામની વહેંચણી પ્રમાણે આપણા સમાજમાં અમુક કામ પુરુષો અને મહિલાઓ વચ્ચે બરોબર વહેંચાયેલાં છે.
આવું જ એક શ્રમપ્રધાન કામ છે લુહારીકામ.
મોટા ભાગે લુહારીકામ પુરુષો જ કરતા હોય છે પરંતુ ગુજરાતની આ મહિલા એક-બે નહીં પરંતુ કેટલાંય વર્ષોથી કુટુંબના પરંપરાગત વ્યવસાય તરીકે લુહારીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.
તેઓ બે ટંકનું ભોજન રળવા માટે તનતોડ મહેનત કરવાથી પણ પાછી નથી હઠતાં.
સંઘર્ષગાથા વિશે વધુ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.


ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.