વડોદરા : એ પ્રજ્ઞાચક્ષુ યુવાન જેમના મક્કમ નિર્ધાર સામે મુશ્કેલીઓ વામણી પુરવાર થઈ
પ્રકાશિત
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, એવું જ દૃષ્ટાંત પૂરૂં પાડે છે વડોદરાના દર્પણ ઇનાની.
દર્પણ ત્રણ વર્ષના હતા ત્યારે એક ગંભીર બીમારીના કારણે પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા હતા. હાલ તેમણે સીએ ફાઇનલની પરીક્ષા ઉતીર્ણ કરી છે. દર્પણનું માનવુ છે કે તેમનાં માતાપિતાનો ખૂબજ સપોર્ટ રહ્યો. તેમને અભ્યાસની સાથે ચેસ રમવાનું પણ પસંદ છે.
કોણ છે દર્પણ અને કેવી રહી તેમની સફર જુઓ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.