હરિયાણા : એ મહિલા જેઓ વર્ષોથી પથારીવશ પતિને એક બાળકને સંભાળે છે
પ્રકાશિત
વંદના મલિકનું જીવન એ સમયે બદલાઈ ગયું, જ્યારે તેમના પતિ વીરેન્દ્ર મલિકના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું.
અને આ હાલતને દસ વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે. તેઓ મલ્ટીપલ સ્ક્લરોસિસ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે.
વર્ષ 1995થી મુશ્કેલીઓ શરૂ થઈ અને હાલત સતત બગડતી રહી. અચાનક ઘણી જવાબદારીઓ તેમનાં ખભા પર આવી ગઈ.
પોતાનાં અધિકારો માટે વંદના મલિકે એક લાંબી લડત લડી છે અને તેઓ આજે પણ જીવનનાં દરેક પડકારોનો હિંમતભેર સામનો કરી રહ્યાં છે.
કોણ છે વંદના મલિક અને કેવું છે એમનું જીવન, જુઓ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.