You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : ચાલુ પ્રેસકૉન્ફરન્સમાંથી ખેડૂત નેતાઓને પોલીસ કેમ પકડી ગઈ?
પ્રકાશિત
‘ગુજરાતમાં અઘોષિત કટોકટી છે. ખેડૂતોનો અવાજ દબાવી દેવાય છે. આ વાસ્તવિકતાને પ્રકાશમાં લાવવા માટે અહીં આવ્યા છીએ’
રાકેશ ટિકૈતના સહયોગી યુદ્ધવીર સિંહની પોલીસે ચાલુ પત્રકાર પરિષદમાં અટકાયત કર્યા બાદ તેમણે શું કહ્યું?
રાકેશ ટિકૈતે કહ્યું કે આ ગુજરાત મૉડલ છે જે અમે લોકો સામે લાવવા માગતા હતા, રાજ્યના લોકો હજુ મુક્ત નથી થયા, તેઓ પૂર્ણ રૂપે બંધનમાં છે.
વીડિયો : તેજસ વૈદ્ય, ઉત્સવ ગજ્જર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો