ભારતની વૅક્સિન ડિપ્લોમસી : કોરોનાની રસી પર લગાવાયેલી રોકની કેટલી અસર પડશે?

વીડિયો કૅપ્શન, કોરોનાની રસીની નિકાસ પર રોક લાગતા ભારતની વૅક્સિન ડિપ્લોમસી પર તેની કેટલી અસર થશે?
પ્રકાશિત

ભારતમાંથી ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસીત કોવિશિલ્ડ વૅક્સિનની નિકાસ પર હાલ રોક લગાવી દેવાઈ છે.

વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે ભારતમાં જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં ધરેલુ માગને ધ્યાનમાં લેતા વૅક્સિનની નિકાસ પર રોક લવાગાઈ છે.

રસીની નિકાસ પર રોક તો લગાવી દેવાઈ પણ આની અસર ભારતની 'વૅક્સિન ડિપ્લોમસી' પર કેવો પડશે?

જુઓ આ વીડિયો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો