You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલા, જે ગ્લવ્ઝ વગર ખુલ્લા હાથે મધમાખી પકડી લે છે
પ્રકાશિત
મધપૂડામાંથી મધમાખી કાઢતા જો તમે કોઈને જોયા હશે તો તમને ખબર હશે કે તે કેટલું કપરું અને ખતરનાક કામ હોઈ શકે છે.
પણ જો તમને કોઈ કહે કે વગર કોઈ રક્ષણ ખુલ્લા હાથથી એક મહિલા મધમાખીને મધપૂડામાંથી કાઢે છે, તો કદાચ તમને ભરોસો નહીં થાય.
મધમાખીપાલક એરિકા થૉમ્પસન ખુલ્લા હાથે મધમાખી પકડે છે.
તેમનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ મધમાખીને મધપૂડામાંથી ગ્લવ્ઝ પહેર્યા વગર કાઢી રહ્યાં છે.
આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ થયો ત્યારથી 15 લાખથી વધારે લોકો તેને જોઈ ચૂક્યા છે.
જાણો એરિકાની એ રીત જેનાંથી તેઓ આ કામ કરી બતાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો