You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છ : એ ગામ જ્યાં ઘરનાં સરનામાં દીકરી અને વહુનાં નામથી શરૂ થાય છે
પ્રકાશિત
કચ્છમાં છોકરીઓને સન્માન આપવા માટે એક ગામમાં અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
પુરુષપ્રધાન સમાજમાં મહિલાને સમાન તકો મળે અને દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ગામના સરપંચે અનોખું પગલું લીધું અને લોકોને ઘરની નેમપ્લેટમાં દીકરી કે વહુનું નામ લખવા માટે મનાવ્યા.
ગામમાં મહિલાઓ અને દીકરીઓ પણ આ પહેલથી ખુશ છે અને પ્રોત્સાહિત થયાં છે.
હવે આ ગામમાં ઘરેઘરે સરનામું દીકરીનાં નામથી શરૂ થાય છે.
- સૂકાભટ કચ્છમાં ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કેવી રીતે કરી રહ્યા છે?
- એ મહિલા સરપંચ જેમણે ગુજરાતના ગામને 'સ્માર્ટ સિટી' જેવી સુવિધાઓ આપી
- જે કચ્છી કલાકારે એ.આર. રહેમાન સાથે કાર્યક્રમો કર્યા એ પરિવારના ભરણપોષણ માટે ચલાવે છે છકડો રિક્ષા
- ગુજરાતની એ મહિલાઓ જે સમાજની પરવા કર્યા વિના પિન્ક રિક્ષા ચલાવીને થઈ છે આત્મનિર્ભર
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો