લૉકડાઉને ગુજરાતનાં એ મહિલાઓની હાલત કેવી કરી નાખી, જે ઘરે બેસીને કમાતાં હતાં?

વીડિયો કૅપ્શન, લૉકડાઉને ગુજરાતનાં એ મહિલાઓની હાલત કેવી કરી નાખી, જે ઘરે બેસીને કમાતાં હતાં?
પ્રકાશિત

લૉકડાઉન થયાને એક વર્ષ થયું છે પરંતુ અનેક લોકોની જિંદગી હજી પાટા પર આવી નથી.

સૌથી વધારે અસર નાના ધંધાર્થીઓને થઈ છે.

અમે આવાં જ કેટલાંક મહિલાઓની મુલાકાત લીધી કે જેમના પર લૉકડાઉનની સૌથી વધારે અસર થઈ છે.

વીડિયો : તેજસ વૈદ્ય\જય બ્રહ્મભટ્ટ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

.