અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને લૉકડાઉનથી કેવી અસર પહોંચી?

પ્રકાશિત

કોરોના લૉકડાઉનને એક વર્ષ વીતી ગયા બાદ પણ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા લોકો હજુ પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

આ ક્ષેત્રમાં કામ કરતાં ઘણાં પરિવારોની માસિક આવક અડધાથી પણ વધારે ઘટી ગઈ છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા લોકો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે એક વર્ષમાં તેમનાં જીવનમાં શું પરિવર્તન આવ્યું છે. જુઓ અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો