આઇસલૅન્ડે કોરોના વાઇરસના સંક્રમણ પર કાબૂ કઈ રીતે મેળવ્યો?

પ્રકાશિત

વિશ્વ આખું કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે યુરોપના એક દેશે કોરોના વાઇરસનું સંક્રમણ મહદંશે સમાપ્ત કરી દીધું છે.

આઇસલૅન્ડમાં કોરનાના હવે આંગળીને વેઢે ગણી શકાય એટલા જ કેસ બચ્યા છે અને તેમાં પણ મોટા ભાગના કેસ એવા છે, જે વિદેશથી અહીં આવ્યા છે.

આખરે કોરોના વાઇરસ વિરુદ્ધ આઇસલૅન્ડે કઈ રીતે સફળતા મળી એ જુઓ આ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો