પાકિસ્તાનમાં જીન્સ ભાંગના છોડમાંથી કઈ રીતે બનાવાઈ રહ્યું છે?
પ્રકાશિત
પાકિસ્તાનમાં ભાંગના છોડમાંથી દોરા બનાવીને જીન્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
આ ખાસ પ્રકારનું જીન્સ પહેલીવાર પાકિસ્તાનમાં બની રહ્યું છે. આ ભાંગવાળા જીન્સની માગ પણ ઘણી વધી રહી છે.
ભાંગમાંથી બનનારા દોરાને ટૅક્સટાઇલ-ઉદ્યોગનું ભવિષ્ય કહેવામાં આવી રહ્યું છે.
જુઓ, બીબીસીનો આ ખાસ રિપોર્ટ.
વીડિયો : ઉમર દરાજ નાંગિયાના, બીબીસી ઉર્દૂ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો