ઍસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી પર યુરોપિયન સંઘના દેશોએ પ્રતિબંધ કેમ મૂક્યો?

વીડિયો કૅપ્શન, ઍસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી પર યુરોપિયન સંઘના દેશોએ પ્રતિબંધ કેમ મૂક્યો?
પ્રકાશિત

ઍસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી લીધા બાદ લોહીમાં ગાંઠો બનતી હોવાની ફરિયાદ બાદ યુરોપિયન સંઘના 18 દેશોએ તેના પર કામચલાઉ રોક લગાવી દીધી છે.

સંઘમાં દવાઓનું નિયમન કરનારી સંસ્થા યુરોપિયન મેડિસિન્સ એજન્સી કહ્યું છે કે ઍસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસીના ફાયદાઓ ઘણા છે અને રસીના ફાયદા, તેના લીધે સર્જાતા જોખમ કરતાં વધારે છે.

જોકે, યુરોપના દેશો હજુ પણ આ મામલે વિભાજીત છે અને આ મામલે વધારે સંશોધનની રાહ જોઈ રહ્યા છે.

આ અંગે વિસ્તૃત માહિતી માટે જુઓ આ વીડિયો રિપોર્ટ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો