કચ્છ-ભૂજમાં ઊંટોને કેમ રસી આપવામાં આવી રહી છે?
પ્રકાશિત
કચ્છમાં ઊંટને રસી આપવામાં આવી રહી છે. ખાસ યોજાયેલા કૅમ્પમાં ઊંટપાલકો પોતાના ઊંટ લઈને આવે છે અને પછી રસીકરણની પ્રક્રિયા શરૂ થાય છે.
આ સમગ્ર કવાયત કચ્છના ઊંટની પ્રજાતિને બચાવવા માટે કરવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષો પહેલાં કચ્છમાં ઊંટની સંખ્યા ઘટતી જતી હતી. જેથી ઊંટને બચાવવા માટે આ રસી આપવામાં આવી રહી છે. જુઓ કચ્છના ઊંટ રસીકરણ કાર્યક્રમનો વિશેષ વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો