You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીરિયા : ગૃહયુદ્ધમાં સ્વજનો ગુમાવનાર મહિલાઓની કહાણી
પ્રકાશિત
સીરિયામાંથી નીકળી લેબેનોન તથા જર્મનીમાં આશ્રય લઈને રહેતી 18થી 25 વર્ષની વ્યક્તિઓનો એક સરવે હાથ ધરાયો હતો.
જેમાં તારણ બહાર આવ્યું કે તેમાંથી અડધોઅડધ મહિલાઓએ પોતાના સ્વજન ગુમાવી દીધા છે. જ્યારે તેમાંથી બે તૃતીયાંશ ભાગની વ્યક્તિઓને ઘર છોડવા મજબૂર થવું પડ્યું હતું.
બીબીસી સંવાદદાતા લીના સિંજાબ ખુદ દેશ ત્યજી દેનારાં સીરિયન છે. તેમણે સીરિયાની ઘણી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. જોઈએ તેમની કહાણી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો