આંખની દૃષ્ટિ ગુમાવનારા 12 વર્ષના છોકરાએ કઈ રીતે લખી ‘ફિલ્મ’ની કહાણી?

પ્રકાશિત

મળો 12 વર્ષીય હિશામ વદાનને.હિશામને જવલ્લે જ જોવા મળતી આંખની બિમારી છે.

જેનો અર્થ એ કે તેમની દ્રષ્ટી જીવનભર માટે ગુમાવી રહ્યા છે. પરંતુ હિશામે નિરાશ થયા વગર પોતાના અનુભવો પર એક ફિલ્મ બનાવી.

જેને લોકો સોશિયલ મીડિયા પર પસંદ પણ કરી રહ્યા છે..જોઇએ બીબીસી સંવાદદાતા શબનમ મહેમુદનો આ રસપ્રદ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો