તામિલનાડુ-મહારાષ્ટ્રમાં વિવિધ રમતોમાં ભાગ લેતા રમતવીરોની સંખ્યા અન્ય રાજ્યો કરતાં આગળ કેમ?
પ્રકાશિત
રમતગમત ક્ષેત્રે ભારત ઝડપભેર આગળ જઈ રહ્યું હોવા છતાં દેશનાં તમામ રાજ્યોમાં આ ક્ષેત્રનો સમાન વિકાસ થયો નથી.
કોઈ રાજ્યમાંથી અલગઅલગ રમતોમાં ભાગ લેતા વધુ રમતવીરો મોટી સંખ્યામાં મળી આવે તો કેટલાંક રાજ્યોમાં આ સંખ્યા ઓછી જોવા મળે.
આ બાબતે તામિલનાડુ અને મહારાષ્ટ્ર ભારતમાં રમતગમતમાં પ્રતિનિધિત્વ અને રૂચિ ધરાવતા રમતવીરોની સંખ્યા પ્રમાણે ટોચના સ્થાને વિરાજમાન છે.
આવું તો આ રાજ્યોની બાબતમાં શું ખાસ છે? એ વિશે જાણવા માટે જુઓ બીબીસી સંવાદદાતા જાહ્નવી મૂળે અને જયાકુમારીનો ખાસ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો