ગીરમાં સિંહની દેખરેખ કરવાનું કામ કરનારાં મહિલાઓની કહાણી
પ્રકાશિત
આ છે વન વિભાગમાં કાર્યરત ગુજરાતનાં જાબાઝ મહિલા અધિકારીઓ.
જેઓ કોઈ પણ ડર વગર બહાદૂરી પૂર્વક સિંહ દીપડા જેવા ખૂંખાર જંગલી પ્રાણીઓની દેખરેખ રાખવાની સાથે સાથે તેમનું રૅસ્ક્યુ કરવાનું અને તેમને સારવાર પૂરી પાડવાનું કામ કરે છે.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો