કચ્છમાં સ્ટ્રૉબેરીની ખેતી કરતા ખેડૂતની કહાણી

વીડિયો કૅપ્શન, કચ્છમાં સ્ટ્રૉબેરીની ખેતી કરતા ખેડૂતની કહાણી
પ્રકાશિત

કચ્છમાં સ્ટ્રૉબરીની ખેતીની કલ્પના મુશ્કેલ હોવા છતા શક્ય બની છે.

કચ્છના એક પ્રગતિશિલ ખેડૂત ઠંડા પ્રદેશનો પાક સૂકા રણવિસ્તારમાં લણી રહ્યા છે.

ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં તેમનાં વખાણ કર્યાં હતાં.

વીડિયો : પ્રશાંત ગુપ્તા, પ્રતિ ગરાલા

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
line

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો