નાની ઉંમરે માસિક આવવાનાં કારણો શું છે?
પ્રકાશિત
સામાન્ય રીતે 10 વર્ષની ઉંમર પછી કિશોરી પુખ્ત થવાં લાગે છે અને શારિરીક ફેરફારો થાય છે. તે પ્રક્રિયા ત્રણથી ચાર વર્ષ સુધી ચાલે છે.
જૂની પેઢીની સરખામણીએ હાલના સમયમાં કિશોરીઓને વહેલા, પ્રમાણમાં નાની ઉંમરે માસિક આવવાનું શરૂ થાય છે.
આ એક સંકુલ પ્રક્રિયા છે અને બાળવય પૂર્ણ થાય, કિશોરાવસ્થા શરૂ થાય તે સાથે જ શારિરીફ ફેરફારો થવા લાગે છે.
તેના કારણો અને વૈજ્ઞાનિક સમજ માટે જુઓ વીડિયો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો