કબડ્ડી કેમ ભારતમાં સૌથી વધુ લિંગ સંતુલિત રમત છે?

વીડિયો કૅપ્શન, કબડ્ડી ભારતમાં સૌથી વધુ લિંગ સંતુલિત રમત છે.
પ્રકાશિત

કબડ્ડી આપણા દેશમાં એક એવી રમત છે જેમાં મહિલાઓ માટે ઘણી નવી સંભાવનાઓ રહેલી છે.

બીબીસીના ગત વર્ષના એક સંશોધનમાં સામે આવ્યું છે કે કબડ્ડી ભારતમાં સૌથી વધુ લિંગ સંતુલિત રમત છે.

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર ભાગરૂપે બીબીસી સંવાદદાતા જ્હાનવી મૂળે અને દલજીત અમીએ દેશના બે ભાગોમાં બે અલગ પેઢીઓના ખેલાડીઓને મળ્યા અને કારણો શોધવાનો પ્રયાસ કર્યો. જુઓ અહેવાલ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો