પાયલ પટેલ : સુરતમાં આમ આદમી પાર્ટીનાં સૌથી યુવા કૉર્પોરેટર કોણ છે?
પ્રકાશિત
22 વર્ષનાં પાયલ પટેલ સુરત મહાનગરપાલિકામાં સૌથી યુવા કૉર્પોરેટર છે.
પાયલ પટેલે પ્રથમ વખત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડીને રાજકારણમાં પગ મૂક્યો છે.
તેઓ પૂર્ણા પશ્ચિમ વૉર્ડ-16માં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટાયાં છે.
મૉડલ-અભિનેત્રી રહેલાં પાયલ પટેલ કૉર્પોરેટર બન્યાં બાદ લોકોના મુદ્દાઓ ઉપાડવા માગે છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પાયલે રાજકરણી બનવા સુધીની સફર અને ભવિષ્યનાં અયોજનો વિશે વાત કરી રહ્યાં છે. જુઓ અહેવાલ.
વીડિયોઃ ધર્મેશ અમીનવીડિયો એડીટરઃ દિપક ચુડાસમા



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો