Gujarat Budget 2021-22માં સરકારે મધ્યમ વર્ગ માટે શું કોઈ જાહેરાત કરી?

વીડિયો કૅપ્શન, Gujarat Budget માં સરકારે મધ્યમ વર્ગ માટે શું કોઈ જાહેરાત કરી?
પ્રકાશિત

ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આજે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યુ.

ગુજરાતનું કુલ 2021-22નું 2 લાખ 27 હજાર કરોડનું બજેટ રજુ થયું છે. નીતિન પટેલે આજે નવમી વખત બજેટ રજૂ કરતા શરૂઆતમાં કોરોના મહામારી દરમિયાન સરકારે કરેલી કામગીરીના વખાણ કર્યા હતા...

એ સિવાય આજના બજેટની મુખ્ય હાઈલાઇટ્સ જોઈએ અને અર્થશાસ્ત્રીઓની દ્રષ્ટીએ આ બજેટ કેવું રહ્યુ તે જાણો...

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો