74 વર્ષના દાદા શીખવે છે કે મુસીબતો ભલે હોય પરંતુ જિંદગીમાં કદી હાર ના માનવી

પ્રકાશિત

30 વર્ષોથી દેશરાજ ઑટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

દેશરાજે પોતાના જીવનમાં ઘણા ઉતારચઢાવ જોયા છે. પરિવારમાં મુશ્કેલીઓ વધી જતા દેશરાજને પોતાનું ઘર પણ વેચી નાખવું પડ્યું.

દાદાએ પોતે પોતાના પૌત્રોની સારસંભાળ લેવાનું નક્કી કર્યુ. તેમની વાત વાઇરલ થતાં દાદાને લોકોનો ખુબ પ્રેમ મળ્યો. સાથે સાથે લોકોએ તેમને 24 લાખ રૂપિયા પણ ભેગા કરી આપ્યા.

દેશરાજની આકરી મહેનત બાકી લોકોને પણ પ્રેરણા આપી જાય તેવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો