એ પાકિસ્તાની સ્ટન્ટમૅન, જે પોતાના કરતબ થકી હોલીવૂડ પહોંચ્યા
પ્રકાશિત
પાકિસ્તાનના સ્ટન્ટમૅન મશુદ આલમ કોઈ સામાન્ય ઍથ્લીટ નથી. તેઓ એકદમ અલગ પ્રકારની રમત રમે છે અને તેના કારણે તેઓ હૉલીવુડ સુધી પહોંચી ગયા છે.
શું છે આ રમત અને તે કંઈ રીતે રમવામાં આવે છે?
જુઓ બીબીસીનો આ વીડિયો અહેવાલ.
વીડિયોઃ કોમલ ફારુક અને બિલાલ અહમદ


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો