નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સિવાય વિશ્વના અન્ય ચાર મોટા સ્ટેડિયમ કયા?

પ્રકાશિત

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 24 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

મોટેરા ખાતે છેલ્લા પાંચ વર્ષોથી નવનિર્માણ પામી રહેલા ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમથી બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે.

આ સિવાય વિશ્વના ટોપ ફાઈવ ક્રિકેટ સ્ટેડિયમ કયા છે? જાણો વીડિયોમાં

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો