BBC ISWOTY : પારુલ પરમારે પોલિયોનો ભોગ બન્યાં છતાં હાર ન માની અને મેળવી અનેક મોટી સિદ્ધિઓ

પ્રકાશિત

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર હેઠળ અમે તમારા સુધી એવી મહિલા ખેલાડીઓની કહાણીઓ લઈને આવી રહ્યાં છીએ જેમણે જીવનમાં પડકારને સફળતામાં ફેરવી નાખ્યો.

આવાં જ એક ચેન્જમેકર છે પારુલ પરમાર. તેઓ જીવનની સફર શરૂ કરી શકે તે પહેલાં જ તેમનાં પગમાં રોગની સાંકળ બંધાઈ ગઈ. પરંતુ આને તેમણે પોતાની નબળાઈ બનવા ન દીધી. એમની મહેનતને જ્યારે પરિવારનો સાથ મળ્યો ત્યારે વિકટ પરિસ્થિતિ પણ સફળતામાં બદલાઈ ગઈ .રિપોર્ટર - તેજસ વૈદ્યકેમેરા અને એડિટ - ઉત્સવ ગજ્જર પ્રોડ્યુસર- દીપક શર્મા, નેહા શર્મા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો