કચ્છમાં ઇઝરાયલની ટેકનૉલૉજીથી મરચાંની ખેતી કરતા ખેડૂત કરે છે લાખોની કમાણી

પ્રકાશિત

કચ્છના સૂકા રણમાં ખેડૂતોએ અવનવા પ્રયોગો શરૂ કર્યા છે. આવા જ એક પ્રયોગ તરીકે ઇઝરાયલની ટેકનૉલૉજી હવે કચ્છના સૂકા પ્રદેશમાં જોવા મળી રહી છે.

કચ્છના સૂકા વિસ્તારમાં કૅપ્સિકમની ખેતીની કલ્પના મુશ્કેલ છે. જોકે હરેશભાઈ આ કરી રહ્યા છે અને ખુબ સફળતા પૂર્વક. તેમણે ઠંડા પ્રદેશમાં થતી 'શિમલા મિર્ચ'ની ખેતી કચ્છમાં શરૂ કરી છે.

વીડિયો : પ્રશાંત ગુપ્તા/પ્રિત ગરાલા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો