ભારતનાં એ ડૉક્ટર જે માત્ર દસ રૂપિયામાં કરે છે દરદીઓની સારવાર
પ્રકાશિત
દસ રૂપિયામાં કોઈ ડોક્ટરને દરર્દીની તપાસ કરતા તમે ક્યારેય જોયા છે?
આંધ્ર પ્રદેશના કુડપ્પામાં ડૉ. નૂરી પરવિન માત્ર દસ રૂપિયાની ફી વસૂલીને દરદીઓની સારવાર કરે છે.
મોંઘવારીના સમયમાં કોઈ ડૉક્ટર આ રીતે સેવા કરે એ વિચાર જ કદાચ અશક્ય લાગે છે પણ ડૉ. નૂરી જુદી માટીનાં છે.
એક ખાનગી મેડિકલ કૉલેજમાંથી તબીબી અભ્યાસ કરનારાં ડૉક્ટર નૂરીની આ સેવાકીય પ્રવૃતિ પર વિશેષ રિપોર્ટ.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો