પૅરા સ્કેટર પ્રિયંકા દીવાન : બૌદ્ધિક વિકલાંગતાના અવરોધો પાર કરી મેળવી સફળતા

વીડિયો કૅપ્શન, 'તેઓ નૉર્મલ છે અમે નૉર્મલ છીએ, દુનિયા કે ફરક કરે છે?' - પૅરા સ્કેટર પ્રિયંકા દિવાન
પ્રકાશિત

પ્રિયંકા દિવાન વિશેષ રીતે સક્ષમ ઍથ્લીટ છે, પરંતુ તેમની ઓળખ એટલી જ નથી.

પ્રિયંકા રૉલર સ્કૅટિંગ ક્વીન છે અને તેમણે ભારત વતી ઘણા આંતરરાષ્ટીય મેડલ જીત્યા છે. એકલ માતાનાં હાથે ઉછરેલાં પ્રિયંકાને અમે ઇન્ડિયન ચેન્જમેકર સિરીઝમાં સમાવ્યાં છે.

(આ રિપોર્ટ ધ ઇન્ડિયન ચેન્જમેકર સિરીઝનો ભાગ છે જેમાં અમે દેશના જુદાંજુદાં ભાગોના પ્રેરણાદાયક મહિલા ખેલાડીઓનો પ્રવાસ રજુ કરીએ છીએ.)

રિપોર્ટર - વંદના શૂટ એડિટ – નેહા શર્મા અને શુભમ કૌલ

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો