સારિકા કાળે : ભારતને આંતરરાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં બે વખત જીત અપાવનારાં ખેલાડી
પ્રકાશિત
'મને ઘણી તકલીફો પડી. મારા પિતા મને રમવા દેવા માંગતા ન હતા. હું શૉર્ટ્સ પહેરીને રમું તે તેમને પસંદ ન હતું. તેઓ કહેતા કે હું પરિવારનું નામ ડૂબાડી રહી છું.'
સારિકા કાળે પૂર્વ ખો-ખો કૅપ્ટન છે જેમણે આંતરરાષ્ટ્રીય ચૅમ્પીયનશિપમાં બે વખત જીત અપાવી છે. પરંતુ એક ગરીબ ઘરની છોકરી, જેની પાસે 3 ટક જમવાના પણ પૈસા ન હતા, તેણે આ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી. જુઓ સારિકા કાળેની કહાણી.
રિપોર્ટર : અનઘા પાઠક
કૅમેરા : પ્રવીણ ઠાકરે, મંગેશ સોનાવાને
ઍડિટર : નિલેશ ભોંસલે
પ્રૉડ્યુસર : દીપક શર્મા
(આ કહાણી ધ ઇન્ડિયન ચેન્જમેકર્સ સિરીઝનો ભાગ છે જેમાં દેશના અલગઅલગ ભાગમાંથી આવતાં પ્રેરણાદાયક મહિલા ખેલાડીઓની કહાણીઓ સામેલ છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો