દિવ્યા કાકરાન : ગરીબી અને પિતૃસત્તાક વિચારો સામે લડીને ચૅમ્પિયન બનેલાં કુસ્તીબાજ

પ્રકાશિત

22 વર્ષનાં કુસ્તીબાજ દિવ્યા કાકરાન ભારતનાં પ્રતિભાશાળી રમતવીરોમાંથી એક છે. ગત વર્ષે એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપમાં તેઓ ટોચ પર રહ્યાં હતાં. ગરીબ પરિવારમાંથી આવતા દિવ્યાને તેમના ગામમાં પુરુષોની રમત ગણાતી કુસ્તી માટે લડવું પડ્યું. જોકે તેમણે એક પછી એક પદકો જીતીને વિરોધીઓને જવાબ આપ્યો છે.

(આ કહાણી ધ ઇન્ડિયન ચેન્જમેકર્સ સિરીઝનો ભાગ છે જેમાં દેશના અલગઅલગ ભાગમાંથી આવતાં પ્રેરણાદાયક મહિલા ખેલાડીઓની કહાણીઓ સામેલ છે)

રિપોર્ટર: વંદનાશૂટ એડિટ – પ્રેમ ભૂમિનાથન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો