સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર બિનહરીફ કઈ રીતે ચૂંટાય?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ ચૂંટણીઓનો માહોલ છે. ત્યારે આશરે 200 જેટલા વૉર્ડમાં લોકો પોતાનો મત આપવા નહીં જાય, કારણ કે આ વૉર્ડમાં ચૂંટણી પહેલાં જ અનેક ઉમેદવારોને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે.
આ બિનહરીફ ઉમેદવારોને ઇલેક્શન કમિશને વિજેતા જાહેર કરી દીધા છે.
આ વીડિયોમાં સમજીશું કે ઉમેદવારોને બિનહરીફ કેવી રીતે જાહેર કરાય છે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો