મોદી સરકારના નિર્યણથી તમારા હાથમાં આવતો પગાર ઘટી જશે?

વીડિયો કૅપ્શન, મોદી સરકારના નિર્યણથી તમારા હાથમાં આવતો પગાર ઘટી જશે?
પ્રકાશિત

અગાઉ દેશમાં કૂલ 29 શ્રમ કાયદા હતા, જોકે હવે સરકાર આ 29 કાયદાઓ હટાવીને તેને 4 લેબર કોડમાં તબ્દિલ કરવા જઈ રહી છે. આમાંથી એક કાયદો વૅજ એટલે કે વેતન સંબંધી છે.

આ કાયદા પાસ થઈ ચૂક્યા છે અને તેના નિયમો ડ્રાફ્ટ થઈ રહ્યા છે. પહેલી એપ્રિલથી નવા નિયમો લાગુ થઈ જશે.

તો કારણ કે આ સેલરીની વાત છે, તમને સીધી અસર કરે છે, એટલે એ વિશે વધુ સમજવા માટે વીડિયો જુઓ...

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો