You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતના કામદારોએ સી. આર. પાટીલને શું કહ્યું?
પ્રકાશિત
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે કોરોના વાઇરસની મહામારીના કારણે ગુજરાતમાં કામ કરતા કોઈ પણ કામદારે પોતાના વતનમાં સ્થળાંતર કર્યું નથી.
પાટીલ સુરતમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.
તેમના ભાષણને વર્ચ્યૂયલી ગુજરાતની મહાનગરપાલિકાઓના પાંચ વોર્ડમાં દેખાડવામાં આવ્યું હતું.
આ અંગે સુરતના પરપ્રાંતીય મજૂરોએ શું પ્રતીક્રિયા આપી, એ જુઓ આ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો