પૃથ્વી સિવાય મંગળ પર પણ જીવન હોઈ શકે?
પ્રકાશિત
શું મંગળ ગ્રહ પર જીવન છે ખરું? આ સવાલનો જવાબ અંતે આપણને મળી શકશે, કારણ કે આ સવાલનો જવાબ જેનાથી મળવાનો છે એ અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું પર્સિવિયરન્સ રૉવર.
અત્યાર સુધી અડધા જ મંગળ મિશન સફળ થઈ શક્યા છે. રૉવર પથ્થરો એકત્ર કરશે કે જે યોજના પ્રમાણે પૃથ્વી પર લાવવામાં આવશે ભવિષ્યના મિશનના ભાગ રૂપે.
આ સિવાય રૉવર એક નાનું હૅલિકોપ્ટર ધરાવે છે જે પહેલી વાર રોવરથી ફ્લાઇટ ઉપાડશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો