હરિયાણાની એ યુવતીઓ જે પોતાના પિરિયડની તારીખો જાહેરમાં ચાર્ટ પર લખે છે

વીડિયો કૅપ્શન, હરિયાણામાં યુવતીઓ તેમના પિરિયડ્સની તારીખો જાહેરમાં ચાર્ટમાં કેમ લખે છે?
પ્રકાશિત

મહિલાઓ તેમના પિરિયડના સમયગાળા દરમિયાન ક્ષોભની સ્થિતિ અને મુશ્કેલીઓનો સામનો કરવા એક અનોખા અભિયાન સાથે જોડાઈ રહી છે.

હરિયાણાના નૂંહ જિલ્લામાં પિરિયડ ચાર્ટનું અભિયાન શરુ થયું છે.

આ અભિયાન હેઠળ મહિલાઓ તેમના પિરિયડની તારીખ ખુલીને આ ચાર્ટ ઉપર લખી રહી છે.

જુઓ હરિયાણાથી બીબીસી માટે દિતિ બાજપેઈનો આ અહેવાલ.

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો