You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટ્રોલ-ડિઝલના ભાવવધારા અંગે ગુજરાતીઓએ નરેન્દ્ર મોદીને શું કહ્યું?
ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની સપાટીને અડકી ગયા છે.
આજકાલ સોનું અને પેટ્રોલના ભાવ નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે. એક તરફ સોનું વારંવાર પચાસ હજાર રૂપિયે તોલાની સપાટી વટાવી રહ્યું છે તો બીજી તરફ પેટ્રોલના ભાવ 100 રૂપિયે પ્રતિ લિટરની નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની સપાટીને અડકી ગયા છે. જેના કારણે સામાન્ય માણસના જીવનનું ગણિત બગડ્યું છે.
પેટ્રોલના ભાવવધારા અંગે રાહત આપવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકોનો અવાજ ઊઠવા લાગ્યો છે. તેમાં કેટલાક વડા પ્રધાન પર ‘આવા અચ્છે દિન’નો કટાક્ષ કરી રહ્યા છે તો કેટલાક બજેટ હચમચી ગયું હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
જુઓ પેટ્રોલના ભાવવધારા અંગે ગુજરાતીઓનો ખાસ અંદાજ બીબીસી ગુજરાતી પર.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો