You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહને નેપાળ-શ્રીલંકામાં પણ ભાજપની સરકાર બનાવવી છે – ત્રિપુરાના મુખ્ય મંત્રી
પ્રકાશિત
ત્રિપુરાના મુખ્ય મંત્રી બિપ્લબ દેવ પોતાના નિવેદનોને કારણે વિવાદમાં સપડાતાં રહે છે. અગરતલામાં ભાજપના એક કાર્યક્રમમાં બિપ્લબ દેબે કહ્યું કે પાર્ટી માત્ર દેશમાં જ નહીં પરંતુ પડોશી દેશોમાં પણ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.
તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ નેપાળ અને શ્રીલંકામાં ભાજપની સરકાર સ્થાપવા ઇચ્છે છે.
જુઓ વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો