You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું કહે છે BBC ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના પાંચ નૉમિની પોતાનાં સ્વપ્નો વિશે?
પ્રકાશિત
દિલ્હીમાં યોજાયેલા વેબિનાર દરમિયાન બીબીસીની ભારતીય ભાષાઓનાં મુખ્ય સંપાદક રૂપા ઝાએ પાંચ દાવેદારોની ટૂંકી યાદીની જાહેરાત કરી હતી.
જે સ્પૉર્ટ્સ વુમનને સૌથી વધારે મત મળશે તેમને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર તરીકે જાહેર કરવામાં આવશે.
તેમાં મનુ ભાકર, દુતી ચંદ, કોનેરુ હમ્પી, વિનેશ ફોગટ, રાનીનો સમાવેશ થાય છે. જાણો આ પાંચ નૉમિની પોતાનાં સ્વપ્નો વિશે શું કહે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો