You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વેલેન્ટાઇન ડે : 'પ્રેમ કરવો કોઈ ગુનો નથી'
પ્રકાશિત
વેલન્ટાઇન ડેને પ્રેમનો અને ખાસ કરીને યુવાઓનો દિવસ માનવામા આવે છે. અલબત્ત, અનેક લોકો એવા પણ છે કે જે આ તહેવારને સંસ્કૃતિવિરોધી ગણાવી તેનો વિરોધ કરે છે.
તો આ દિવસનો શું પ્લાન હોય છે અને તેના વિશે શું વિચારવામાં આવે છે તે યુવા વર્ગ પાસે જાણવાનો પ્રયાસ કર્યો છે.
માણો વેલેન્ટાઇન ડે પર યુવા વર્ગના વિચારો.
વીડિયો : સાગર પટેલ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો