સુરેન્દ્રનગર : ગુજરાતનું એ ગામ જ્યાં સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા પર 5 લાખનો દંડ

વીડિયો કૅપ્શન, ગુજરાતનું એ ગામ જ્યાં સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા પર 5 લાખનો દંડ
પ્રકાશિત

આ છે સુરેન્દ્રનગર જીલ્લાના થાન વિસ્તારનું નવાગામ. બે જૂથોના અથડામણના કારણે આ વિસ્તારમાં ૩ લોકોની હત્યા થઈ હતી અને ૬૦ પરિવારોએ હિજરત પણ કરવી પડી હતી.

જેના કારણે ગામને આર્થિક, સામાજીક અને શૈક્ષણિક રીતે અસર થઈ રહી હતી. હાલ બંન્ને જૂથોએ સમાધાન કર્યુ છે અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મૅસેજ ફેલાવનારને પાંચ લાખના દંડની જોગવાઈ કરી છે.

શું કહે છે ગામના લોકો જુઓ વીડિયોમાં.

વીડિયો : સાગર પટેલ

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો