જામનગરની બાંધણી જે વિદેશમાં પણ છે પ્રખ્યાત

વીડિયો કૅપ્શન, જામનગરની બાંધણી જે વિદેશમાં પણ છે પ્રખ્યાત
પ્રકાશિત

જામનગરની બાંધણી જે માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.

કોઈ પણ ગુજરાતીના ઘરમાં લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગ, તો તેવામાં સૌથી પહેલાં બાંધણીને યાદ કરવામાં આવે છે. તેમાં પણ જામનગરમાં બનનારી બાંધણીની તો અલગ જ ઓળખ છે. જામનગરની બાંધણી માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બાંધણીનું કાચું કાપડ બેંગલોર, બનારસ અને સૂરતથી મંગાવવામાં આવે છે અને તેના કલર્સ ખાસ મુંબઈથી મંગાવવામાં આવે છે. પહેલાંના સમયમાં બાંધણી માત્ર બે જ કલરની બનતી હતી. પરંતુ હાલ તે 30થી 40 કલોરોમાં મળે છે. જામનગરના અનેક પરિવારો ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી બાંધણી બનાવી રહ્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો