વડોદરા : સ્ટ્રીટ લાઇટની નીચે બેસીને તૈયારી કરી, CAમાં ત્રીજો રૅન્ક આવ્યો

પ્રકાશિત

આ જે વાત કરીએ વડોદરાના એક એવા વિદ્યાર્થીની કે જેમણે ખૂબ જ કપરી આર્થિક પરીસ્થીતીમાં અને સ્ટ્રીટ લાઇટ નીચે વાંચી સફળતાના શીખર સર કર્યા.

ICAI દ્વારા નવેમ્બર 2020 માં લેવામાં આવેલી સીએ ફાઇનલની પરીક્ષામાં રોનક અગ્રવાલે વડોદરા શહેરમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે.

આવી અઘરી પરીક્ષાની તૈયારી વચ્ચે રોનકના જીવનમાં એક સમય એવો પણ આવ્યો કે તેમનું ઘર કોર્પોરેશન દ્વારા 80 ટકા તોડી પાડવા માં આવ્યું .ફક્ત ઘરનું રસોડું જ બચ્યું. ત્યારે જાણીએ તેમણે કઈ રીતે મુશ્કેલીનો સામનો કર્યો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો