ચીનમાં બળાત્કાર અને યાતનાઓ સહન કરતી વીગર મુસ્લિમ મહિલાઓની કહાણી

વીડિયો કૅપ્શન, ચીનમાં બળાત્કાર અને યાતનાઓ સહન કરતી વીગર મુસ્લિમ મહિલાઓની કહાણી
પ્રકાશિત

એક અહેવાલ અનુસાર દસ લાખ કરતા વધુ સ્ત્રી પુરૂષોને આ કેમ્પમાં અટકાયત કરીને રાખવામાં આયા છે. જ્યાં ચીનના મત પ્રમાણે આ મુસ્લિમ લઘુમતિઓને ચરમપંથ તરફ લઈ જતાં બચાવે છે....

અમારા સંવાદદાતા મેથ્યુ હિલે ભૂતકાળમાં ત્યાં અટકાયત કરાયેલા કેટલાક અટકાયતીઓ અને કર્મીઓ સાથે વાતચીત કરી. અને તેમના દ્વારા અપાયેલી કેટલીક વિગતો આપને વિચલિત કરી શકે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો