જામનગરનો 'ભુજિયો કોઠો' જ્યાંથી દુશ્મનો પર નજર રખાતી હતી
પ્રકાશિત
જામનગરની મધ્યમાં આવેલી ઇમારત ભુજિયો કોઠો ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.
એવું કહેવાય છે કે અહીં સશસ્ત્રો સાચવવામાં આવતા અને સમગ્ર જામનગર પર નજર રાખવામાં આવતી હતી.
2001ના ભૂકંપ બાદ આ ઇમારત જર્જરીત હાલતમાં હતી. હાલમાં આ ઇમારતનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
જામનગર કૉર્પોરેશન અને આર્કિયોલોજિક વિભાગ દ્વારા 29 કરોડ રૂપિયાના ખર્ચે આ ઇમારતને ફરીથી પહેલાં જેવી બનાવાઈ રહી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો