શું તમે કાશ્મીરમાં બનેલું દેશનું પહેલું ઈગ્લુ કાફે જોયું?

વીડિયો કૅપ્શન, શું તમે કાશ્મીરમાં બનેલું દેશનું પહેલું ઇગ્લુ કાફે જોયું?
પ્રકાશિત

બાળપણમાં આપણે સૌ પાઠ્યપુસ્તકોમાં ઈગ્લુ એટલે કે બરફના ઘર વિશે ભણ્યા હોઈશું પરંતુ તેમાં અંદર જવાનો અનુભવ કદાચ બધાને નહીં મળ્યો હોય.

આવામાં કાશ્મીરનો પ્રવાસનઉદ્યોગ જ્યારે ફરીથી બેઠો થઈ રહ્યો છે ત્યારે ગુલમર્ગના એક રિસોર્ટમાં બનાવાયેલું ઈગ્લુ કાફે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

જોઈએ બીબીસી માટે મુખ્તાર ઝહુરનો આ અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો