ભાજપમાં સગાવાદ ચાલે છે? શું કહે છે પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી

પ્રકાશિત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે.

નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીના પુત્રી સોનલ મોદી આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ પ્રહ્લાદભાઈ સાથે વાત કરી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો