You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાઝીપુર બૉડર્ર ઊમટી રહ્યા છે ખેડૂતો, શું છે આગળની રણનીતિ?
દિલ્હીની ટ્રૅક્ટર પરેડમાં હિંસા બાદ અલગઅલગ સરહદો પર ખેડૂતોનું આંદોલન હજુ પણ યથાવત છે અને ખેડૂતો પોતાની માગ પર અડગ છે.
સિંઘુ, ગાઝીપુર અને ટિકરી બૉર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો હજુ પણ આંદોલન કરી રહ્યા છે તો ગાઝીપુર બૉર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે. પશ્ચિમ યુપી સહિત દિલ્હીથી પણ લોકો આવી રહ્યા છે.
મોદી સરકારે સંસદમાં ખેડૂતોને મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દાખવી છે ત્યારે સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બૉર્ડરના વિસ્તારમાં ઇન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે.
મોડી રાતે ગાઝીપુર આવેલા ખેડૂતો સાથે બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશે આગળની રણનીતિ પર વાત કરી હતી.
ખેડૂતો શું કહે છે જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો