ખેડૂત આંદોલન : ગાઝીપુર સહદે મોડી રાત્રે લાઇટ ગઈ, એ પછી શું થયું?

પ્રકાશિત

26 જાન્યુઆરીએ દિલ્હીની ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોની ટ્રૅક્ટર રેલી ઉગ્ર બની હતી. ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં થયેલી હિંસા પછી ગાઝીપુરમાં સુરક્ષા દળો વધારી દેવામાં આવ્યાં હતાં.

બુધવારે રાત્રે ભારે સુરક્ષા દળ વચ્ચે ગાઝીપુરમાં વીજળી પણ જતી રહી હતી. ખેડૂત આંદોલન પર પ્રશ્નો ઊઠી રહ્યા છે, ત્યારે ગાઝીપુરમાં આ પરિસ્થિતિમાં શું-શું થયું?

વીડિયો : સમીરાત્મજ મિશ્ર અને પીયૂષ નાગપાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો