કોરોના વૅક્સિન છતાં બ્રિટનમાં વધારે લોકોનાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?
પ્રકાશિત
બ્રિટનમાં મહામારીને લીધે એક લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
બ્રિટન યુરોપનો પહેલો એવો દેશ છે, જ્યાં કોરોના મહામારીને લીધે સૌથી વધુ મોત થયાં છે.
જોકે બ્રિટનમાં રસીકરણની શરૂઆત થઈ ગઈ છે અને તેમ છતાં અહીં કોરોના વાઇરસથી થતાં મૃત્યુની સંખ્યા વધી રહી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો